
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં <span;>સનસેટ પોઇન્ટ ખાતે આવેલ સેવાધામ, નર્સિંગ કોલેજ, દીપ દર્શન સ્કૂલ છે. જેઓને ઓનલાઇન કામોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આહવાનું સનસેટ પોઇન્ટ એક જગ્યા છે જ્યાં લોકો દૂર દૂરથી ફરવા માટે આવતા હોય છે. પણ નેટવર્ક નાં હોવાના કારણે પ્રવાસીઓ ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સન સેટ પોઇન્ટ પર આશરે ૧૦૦ થી 1૧૦ જેટલાં ઘરો છે અને દરેક ઘરના સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓનાં ઓનલાઇન ક્લાસ થી વંચિત રહી જતા હોય છે. તો આહવામાં આવેલ સનસેટ પોઇન્ટ ખાતે નેટવર્ક ની સુવિધા કરવામાં આવે એવી ગામના લોકોની માંગ ઉઠવા પામી છે. જેથી તંત્ર ધ્યાન આપે તો સારુ
[wptube id="1252022"]









