GIR GADHADAGUJARAT
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે પીજીવીસીએલ નો સપાટો હોટેલ વરૂડિ અને હોટેલ શ્યામ મા વિજ્ચોરી જડપાતા તંત્ર એ દંડ ફટકાર્યો
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે પીજીવીસીએલ નો સપાટો હોટેલ વરૂડિ અને હોટેલ શ્યામ મા વિજ્ચોરી જડપાતા તંત્ર એ દંડ ફટકાર્યો
પ્રાપ્ત વિગતો મુજબ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિજિલન્સ ટીમ ચેકિંગમાં હોય ત્યારે ધોકડવા ગામમાં હોટલ અને દુકાનોના વીજ કનેક્શન ચેક કરતા હોટલ વરૂડી અને હોટલ શ્યામ બંનેમાં વીજ ચોરી જણા હતા પીજીવીસીએલ ના કર્મચારીએ દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જેમાં હોટેલ શ્યામને ₹1,75,000 તેમજ હોટલ વરૂડીને બે લાખ પાંચ હજાર દંડ ફટકારી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી
તંત્રની આ વીજચોરો ઉપર કાર્યવાહીથી વીજચોરોમાં ફકડાટ જોવા મળી રહ્યો છે શું આ દંડ ફટકાર્યા બાદ પણ વિજ ચોરો વીજ ચોરી કરવાનું બંધ કરશે ખરા?
[wptube id="1252022"]