
25 ફેબ્રુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ નાણી ખાતે રેજો વેલ્સ ટ્યુશન ક્લાસિસનુ ઉદ્ઘાટન કાર્યક્રમ ધોરણ 10ની દીકરીઓના હાથથી કરવામાં આવ્યું. જે પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં એક થી ચાર નંબર પણ મેળવેલ છે તેમના હાથથી રીબીન કાપવામાં આવ્યું અને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો તેમજ નાણી હાઇસ્કુલ અને શિક્ષકો વાલીઓ તેમજ માતાઓ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી અને ટ્યુશન ક્લાસિસ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંચાલક .રાજપૂત અભયસિંહ. બી ધોરણ 10 ને પરીક્ષા વિશે માહિતી આપી.રેજો વેલ્સ ટ્યુશન ક્લાસ નાણ રેજો વેલ્સ ટ્યુશન ક્લાસ મોટા કાપરા ધોરણ…9,10 ,11,12 ના વિધાર્થીઓના ટ્યુશન ક્લાસિસ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
[wptube id="1252022"]







