GANDHIDHAMGUJARATKUTCH
ગાંધીધામ નગપાલિકા દ્વારા સફાઇ ના નામે કરોડો રૂપિયા આપવા છતાં કચરા ના ઢગલા જોવાં મળે છે…
ગાંધીધામ નગપાલિકા દ્વારા સફાઇ ના નામે કરોડો રૂપિયા આપવા છતાં કચરા ના ઢગલા જોવાં મળ્યાં છે સફાઇ ની બાબત માં શૂન્ય જોવાં મળી રહયું છે, ગાયો દ્વારા કચરો ખાઈ ને બીમાર પડતી હોવાનું જાણવા મળી રહ્યું છે, ભાજપ ની સરકાર ભલે મોટા મોટા બનગા ફૂકે ઓચિતી સ્થળ ની જાતે મુલાકાત લેવામાં આવે તો ખ્યાલ આવે કે પબ્લીક કેટલી પરેશાન છે, અહીંના લોકલ ધારાસભ્ય કે નગર પાલિકા ના પ્રમૂખ શ્રી પણ આ બાબતે કાન આડા કરે છે, નગર પાલિકાના અધિકારી શ્રી પણ ખુરશી પકડીને ઓફિસ માં જ બેઠા પાથર્યા રહે છે, આજે પબ્લીક નું કોઈ સાંભળતું જ નથી, લોકો રજૂઆત કરવા જાય તો તમારું કામ થઈ જશે કહી ને રવાના કરી દેવાય છે,
આ બાબત ને ગંભીર લઈ યોગ્ય કરવાં અહીંના જાગૃત નાગરિક રાજેન્દ્ર ઠક્કર દ્વારા લેખિત માં તેમજ મૌખિક પણ રજૂઆત કરી છે…
રિપોર્ટ : રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ (કચ્છ) – 9879011934
[wptube id="1252022"]





