DHORAJIRAJKOT

ધોરાજી નગરપાલિકા દ્વારા ૩૩૦ શહેરી ફેરીયાઓને રૂ. ૫૨.૩૦ લાખની સહાય ચૂકવાઇ

તા.૨૦ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સરકાર દ્વારા નાના ધંધાર્થીઓ માટે અનેક યોજના અમલી બનાવાઇ છે. જે પૈકી ધોરાજી નગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ૩૩૦ શહેરી ફેરીયાઓને રૂપિયા ૫૨.૩૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ક્ષમતા તાલીમ અને સ્થળ નિર્ધારણ મારફત રોજગાર તાલીમ ૫૭૪ બહેનોને અપાઈ હતી. તેમ ધોરાજી નગરપાલિકા દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button