
તા.૦૨.૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના મોટાઘાંચી વાડથી નશિરપૂર ગામ તરફ જતાં વચ્ચે અજાણ્યા યુવકની લાસ જોવા મળતા પોલીસ ગથના સ્થળે પહોચિ
આજરોજ તા 1.1.2024 સોમવારના વહેલી સવારે દાહોદ શહેરના મોટાઘાંચી વાડથી નશીરપૂર ગામ તરફ જતાં રસ્તા વચ્ચે એક અજાણ્યા યુવકની લાસ જોવા મળતા વિસ્તારમા લોક ટોળા ઉમટી પડ્યા હતા અને યુવકનો મોત ક્યાં કારણોસર થઈ છે એવી ચર્ચાઓ ચાલી હતી પણ યુવકની લાસ પડી છે ત્યા DP છે અને DP નો ધાકણ ખુલ્લો હતો અને કરંટ લાગવાથી યુવકનું મોત થયા હોવાની ચર્ચાઓ ચાલી હતી ત્યારે વિસ્તારમાં ભેગા થયેલા લોકોએ દાહોદ એ ડિવિઝન પોલીસને ગથનાની જાણ કરાતા પોલીસ તાતકાલિક ઘટના સ્થળે પહોંચી લાસનો કબ્જો મેળવી યુવક કોણ છે ક્યાંથી આવ્યો છે એનું નામ સૂછે એ તપાસણો ધમ ઘમાટ આરંભ કર્યા હોવાનું જાણવા મળેલ છે
[wptube id="1252022"]









