
તા.૨૫.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
દાહોદ જિલ્લા પંચાયત પટાંગણમાં ઉત્સવ જેવા મહોલમાં યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ઉપપ્રમુખ અર્વિંદાબેન પટેલ નો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો
દાહોદ જિલ્લા પંચાયત પટાંગણમાં ઉત્સવ જેવા મહોલમાં યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પર્વતભાઇ અને ઉપપ્રમુખ અર્વિંદાબેન પટેલ નો પદ ગ્રહણ સમારોહ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, અને જિલ્લાના ધારાસભ્યો ની ઉપસ્થિતિમાં ભવ્ય અતિ ભવ્ય પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો યોજાયો હતો પેહલા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પર્વતભાઇ અને ઉપપ્રમુખ દ્વારા પૂજા કરી હતી ત્યાર પછી જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ, સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ દ્વારા બંને ને પદગ્રહણ કરવામાં આવ્યો અને ત્યાર પછી ઉપસ્થિત ધારાસભ્યોએ સ્વાગત કર્યું હતું અને આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતિ હોય તેમને પુષ્પાંજલિ અર્પી શ્રધ્ધાંજલિ આપી દીપ પ્રાગટ્ય કરી એક નાની સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જિલ્લાના અનેક મહાનુભાવોએ શુભેચ્છાઓ આપી સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એ પણ અને સારું શાસન ચલાવી વિકાસના થતાં કર્યો ને વેગ આપી અને વધુ વિકાસ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી









