BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખશ્રી નું સન્માન કરતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ.

19-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા આજે જિલ્લા પંચાયત ખાતે પદભાર સંભાળનાર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ શ્રીમતિ મનીષાબેન વેલાણી નું શાલ, પુષ્પગુચ્છ અને તલવાર વડે અભિવાદન કરવામાં આવ્યું. આ તકે સંગઠનના નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રશ્મિકાન્ત ઠક્કર, ધીરજ ઠક્કર ,જીતેન્દ્ર ઠક્કર, ઘનશ્યામસિંહ જાડેજા, હરિભા સોઢા, જટુભા રાઠોડ, મેહુલ જોષી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button