દાહોદ રેંટિયા રેલ્વે સ્ટેશન પર આઠ વર્ષ છોકરીને દાહોદ રાજકીય રેલ્વે પોલીસે પરિવાર અને પિતાથી મેળાપ કરાવ્યું

તા.11.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ 
મધ્ય પ્રદેસંના મેઘ નગરના રહેવાસી ગોલુ ડામોરની અસ્થિર મગજની પુત્રી ગુમ થઈ ઝતા રેલ્વે રાજકીય પોલીસે પિતાથિ મેળાપ કરાવ્યું
ગોલુ ધનજી ડામોર તેમની પુત્રી જેની ઉંમર 8 વર્ષ સાથે વડોદરાથી મેગનગર ટ્રેન મારફતે જવા રવાના હતા ત્યારે ગોલુ ધનજીની પુત્રી રેંટિયા રેલવે સ્ટેન પર ઉતરી ગઈ હતી જેનું મગજ અસ્થિર હોય અને ગોલુ ધનજી ડામોર તેમનું દિમાગી હાલત બરાબર નોતું જેથી તેમને ખબરના પડી કે તેમની પુત્રી ગાંડી માંથી ઉતરી ગઈ છે ને ગોલુ ધનજી ડામોર મેઘનગર પોચતા ખબર પડી કે તેમના પુત્રી તેમની સાથે નથી ત્યાર પછી દાહોદ રેલવે પોલીસ સ્ટેશન ( GRP ) ને રેંટિયા સ્ટેશન માસ્ટરે દાહોદ રેલવે પોલીસ સ્ટેશન ( GRP ) જાણ કરી કે એક છોકરી સ્ટેશન પર મળી આવી છે જે પોતાનું નામ બોલે છે બીજું કસું નથી ત્યાર પછી દાહોદ રેલવે પોલીસ ( GRP ) રેંટિયાથી દાહોદ રેલવે પોલીસ સ્ટેશન લઇ આવ્યા અને ત્યાર પછી દાહોદ રેલવે પોલીસે મેંઘનગર ( GRP )પોલીસને જાણ કરી અને છોકરીના ફોટો મોકલ્યા પછી મેંઘ નગર પોલીસ દ્વારા વોટસપમાં ફોટો વાયરલ કારિયા પછી છોકરીના માતા પિતા ને ખબર મળી ત્યાર પછી છોકરીના પરિવાર જનો દાહોદ રેલવે પોલીસ ( GRP ) ખાતે આવી ને જરૂરી કાગળો કરી છોકરીને સહી સલામત પરિવાર ને સોંપી દેવા માં આવી હતી








