
વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા તાલુકાના ભીચોર ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના ભીચોર ગામે હનુમાનજી મંદિર નજીક ખેતરમાં પાણીનીપાઈનમાં ભંગાણ સર્જાયું હતું. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.અને આજુબાજુના ખેતરોમાં પાણી ઘુસી જવા પામ્યો છે ત્યારે આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા લાગતા વળગતા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.
[wptube id="1252022"]








