GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

COVID EFFECTS::શ્રાદ્ધમાં ભેળવવાની સંખ્યા નોંધપાત્ર રીતે વધી

COVID EFFECTS::શ્રાદ્ધમાં ભેળવવાની સંખ્યા નોંધપાત્ર રીતે વધી

સ્વજન ગયા હોય તેમને ભારે હ્લદયે તન વર્ષે આ કર્મ કરવુ/કરાવવુ જ પડે

કાળ તો કાળનો ભાગ ભજવે જ મીનમેખ નહી પરંતુ કોરોના એ જાણે કઇક ત્રાસ ફેલાવ્યો હતો….નહી??

હજુ આવતા વર્ષે વધશે કેમકે ૨૦૨૦ના સદગતોના પ્રમાણમા કોવિડ અને આનુસાંગીક બિમારી વગેરેથી એવરેજથી વધુ મૃતકો ૨૦૨૧ મા હોવાનુ જણાવતા સમાજશાસ્રીઓ

વેપાર ઉદ્યોગકારો નોકરીયાતો શ્રમીકો સ્વઉપાર્જન કરનારાઓ રોજગારો થી માડી બેરોજગારો ગામડાથી માંડી મહાનગરો શિક્ષીત થી માંડી અશિક્ષીત સાજા થી માંડી માંદા ગામમાથી માંડી પરપ્રાંત સુધી સૌ નો આ વખતે વધુ અનુભવ કે ભાદરવાના અંધારીયામા દોડધામ કા તો ફેમીલીના જુદા જુદા સભ્યો ભાગ પાડી સંબંધ સાચવી આવે …..ને ” સારે ન જઇએ સાસ્તે તો જવુ જ જોઇએ ને”….આ સમાજવ્યવસ્થા મા ઘુંટાયેલા લોકો સ્વજનોના સમય સાચવી દે છે

કાગડા ક્યાં?? પુરતા ગોર મારાજ ક્યાં?? પુરતી વ્યવસ્થાઓ કરવા માટે પણ માથુ પાકી જાય–સગા તેગમા વેવાઇ વહાલા….નિયાણા વગેરે સાચવવા……ઓ…હો….ભાઇ…..કપરૂ છે…..એ….!!

જામનગર (ભરત ભોગાયતા)

એવુ કહેવાય છે કે આપણા પરીવારના કોઇ વડીલ વડવા સ્વજનો માતા પિતા કોઇ માથિ કોઇ સ્વર્ગ સીધાવ્યા હોય તો તેમની સદગતિ તૃપ્તી માટે નિયમાનુસાર શાસ્ર આજ્ઞા અને બ્રાહમણ ના વચને ને સુરજની સાંખે જે શ્રદ્ધા પુર્વક કરીએ તે શ્રાદ્ધ તેમ આપણી પરંપરા ચાલતી આવે છે

ભાદરવા પૂનમથી અમાસ સોળ દિવસ શ્રાદ્ધ ના હિન્દુ પંચાગો પ્રમાણે વરસોથી મનાય છે ત્યારે સ્વર્ગસ્થની તિથી મુજબ ત્રીજા વરસથી આ માસમા પહેલા શ્રાદ્ધમા ઉમેરાય બાદ દર વરસે તે મુજબ શ્રદ્ધા પુર્વક જે થાય બ્રાહ્મણ જમાડવા ત્રીપંડી -ત્રણ બ્રાહ્મણ જમાડવા સીધો આપવો મહાદેવ મંદિરે યથાશક્તિ ધરવુ દાન દક્ષીણા ઘાસચારો ચણ આપવા બટુક ભોજન ગરીબોને ભોજન દાન વગેરે આપવુ સહિત બાબતો કર્મો થતા હોય છે આ વ્યવસ્થા જળવાયેલી છે લોકોની શ્રદ્ધા છે તેમ સમાજશાસ્રીઓનુ અવલોકન છે

પરંતુ કોરોના કાળ ૨૦૨૦ એ તો બહુ કરેલી માટવ ૨૦૨૩ મા ત્રીજા વર્ષમા શ્રાદ્ધમા ભેળવવાની સ્વજનો ની સંખ્યા વધી તેમ લોકો જણાવે વચે

અરે ભાઇ યાદ ન કરાવો આશાસ્પદ યુવાનો ઘરના મોભી એકનાએક કમાનાર ઘરની લક્ષ્મી કે ઘર સાચવી બેઠેલા માવતર કે કોઇ એકલા અટુલા કોીોના માતા પિતા કોઇ નો આધાર એવુ ઘણુ કોરોના ગળી ગયો હતો જે ૨૦૨૦ મા આતંક જેવુ થયુ તેમજ ૨૦૨૧ મા વળી એથીય વધુ થયુ હોય આવતા વર્ષે ૨૦૨૪ મા શ્રાદ્ધમા સદગત સ્વજનનો ને ઉમેરવાની સંખ્યા વધશે તેમ જાણકારો દુખ સાથે કહે છે
****———-
બહાર….જરા નજર કરીએ…..

COVID EFFECTS::શ્રાદ્ધમાં ભેળવવાની સંખ્યા નોંધપાત્ર રીતે વધી

સ્વજન ગયા હોય તેમને ભારે હ્લદયે તન વર્ષે આ કર્મ કરવુ/કરાવવુ જ પડે

કાળ તો કાળનો ભાગ ભજવે જ મીનમેખ નહી પરંતુ કોરોના એ જાણે કઇક ત્રાસ ફેલાવ્યો હતો….નહી??

હજુ આવતા વર્ષે વધશે કેમકે ૨૦૨૦ના સદગતોના પ્રમાણમા કોવિડ અને આનુસાંગીક બિમારી વગેરેથી એવરેજથી વધુ મૃતકો ૨૦૨૧ મા હોવાનુ જણાવતા સમાજશાસ્રીઓ

વેપાર ઉદ્યોગકારો નોકરીયાતો શ્રમીકો સ્વઉપાર્જન કરનારાઓ રોજગારો થી માડી બેરોજગારો ગામડાથી માંડી મહાનગરો શિક્ષીત થી માંડી અશિક્ષીત સાજા થી માંડી માંદા ગામમાથી માંડી પરપ્રાંત સુધી સૌ નો આ વખતે વધુ અનુભવ કે ભાદરવાના અંધારીયામા દોડધામ કા તો ફેમીલીના જુદા જુદા સભ્યો ભાગ પાડી સંબંધ સાચવી આવે …..ને ” સારે ન જઇએ સાસ્તે તો જવુ જ જોઇએ ને”….આ સમાજવ્યવસ્થા મા ઘુંટાયેલા લોકો સ્વજનોના સમય સાચવી દે છે

કાગડા ક્યાં?? પુરતા ગોર મારાજ ક્યાં?? પુરતી વ્યવસ્થાઓ કરવા માટે પણ માથુ પાકી જાય–સગા તેગમા વેવાઇ વહાલા….નિયાણા વગેરે સાચવવા……ઓ…હો….ભાઇ…..કપરૂ છે…..એ….!!

અમુક પરીવારમા રીત રીવાજ કે વડીલો કહેતા હોય વગેરે કારણ તેમજ શ્રદ્ધાથી દ્વારકા  પીંડારા સોમનાથ પાટણ પ્રભાસ પાટણ પ્રાંચી બિહારમાં બૌદ્ધિગયા તો વળી કોઇ કોઇ જ્યા માતા પિતા કે સ્વજનો કે વડીલોકહે કે ઇચ્છા હોય તેમ નદી સાગર કિનારે કોઇ કોઇ તીર્થક્ષેત્રો કોઇ આસપાસના મંદિરોમા કોઇ વૃક્ષ પાસે કોક વળી ઘરે કે કોઇ અન્યત્ર એમ શ્રાદ્ધ કરવા જતા હોય છે

ખર્ચ ની વાત મુકી દો પણ આપણા જ છે અને પિતૃકૃપાથી તો બધુ મળે કેમકે પૃથ્વીલોક ઉપર પીતૃલોક તેની બાદમા ઉપર દેવલોક હોવાનુ ઘણા માને છે માટે પહેલા પિતૃઓ બાદમા કુળદેવી કુળદેવતા  સતીમાં  સુરાપુરા વગેરે પૂજાતા હોય છે ઇષ્ટ દેવની પણ પૂજા ખાસ થતી હોય છે તેમ માર્ગદર્શકો કહેતા હોય છે ને શ્રદ્ધાળુઓ માનતા હોય છે આમ તો શ્રદ્ધાથી વિશ્ર્વાસથી ભક્તિથી પરમ આસ્થાથી માનવુ એટલે જ માનતા શબ્દ આવ્યો હોવાનુ પણ ઘણા અનુમાન કરે છે

@______________

BGB

gov.accre.Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button