BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરવા છતાં સ્વચ્છ ભારત અભિયાન ને લાંછન લગાડતા કચરા ફેકુ ઓ કેમેરામાં કેદ.

બોડેલી હાલોલ સ્ટેટ હાઇવે ની સાઈડ ઉપર બોડેલી અલીપુરા ના લોકો લીલો અને સૂકો કચરો અને મરેલા પશુ નાખી ગંદકી થી ખંદ બદંતા રોડની સાઈડ પાંચ દિવસ પહેલા જ અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી.

જ્યાં હજુ પણ ગંધ મારતો કચરો તેમજ મરેલા પશુઓ નાખી જાય છે તેનો આજનો ચોક્ક્સ પુરાવો તસ્વીર માં નજરે પડે છે.

હજી પણ સ્વચ્છતા બાબતે લોક જાગૃતિ નો ઘણો અભાવ છે,સદર તસવીર ૭ ડિસેમ્બર ૨૦૨૩,બપોરે ૧૨/o૪ કલાક ની છે,શું આ વિષય માં બોડેલી ટીડીઓ એક્શન માં આવશે..?સદર તસ્વીર પણ બોડેલી ટીડીઓ ને વોટ્સએપ ઉપર મોકલવામાં આવી છે.

શું આ બાબતે તંત્ર સજાગ થશે ખરુ??

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button