
6 મે
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજ રોજ તારીખ 6 એપ્રિલ 2023 શંકરભાઈ ચૌધરી સાહેબ અધ્યક્ષ શ્રી વિધાનસભા રાજકોટ ગામની મુલાકાત લીધેલ રાજકોટની માઇનોર કેનાલમાં સમારકામ માટે એક મહિના અગાઉ જ્યારે રાજકોટ આવે ત્યારે રજૂઆત કરવામાં આવી હતી તે સમય દરમિયાન તેમણે તેના નું કેનાલ નું સમારકામ કરવાનું વચન આપેલ
જે અનુસાર આજે જાત તપાસ કરીને રાજકોટ ગામમાં સંપૂર્ણ રીતે તમામ ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થાના ભાગરૂપે કેનાલના સમારકામ પેટે રૂપિયા બે કરોડ 23 લાખ ની ફાળવણી કરેલ આ ભગીરથ કાર્ય દરમિયાન સાથે આવેલા ઉમેદ સિંહ ચૌહાણ રૂપસિંહભાઇ પટેલ જેતસીભાઈ પટેલ સરપંચ ઘેસડા મદનલાલ પટેલ પૂર્વ મેમ્બર જિલ્લા પંચાયત મનીષભાઈ ધર્માભાઈ જામપુર ધીરજભાઈ પટેલ તાલુકા પંચાયત મેમ્બર તથા સરપંચ રાજકોટ નરસિંહભાઈ પટેલ તથા એડવોકેટ જે.સી. સોલંકી અને ગામના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવે સરપંચ શ્રી દ્વારા તમામ વ્યવસ્થા અને પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવેલ ખુબ ખુબ આભાર વિકાસના કામમાં તેમણે વચન પૂર્ણ કરેલ છે







