BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર લોક સભા બેઠક માટે ભાજપના ઉમેદવાર જશું ભાઈ રાઠવા જાહેર તથા છોટાઉદેપુર નગરમાં ઉત્સવ જેવો માહોલ….

જશુભાઈ રાઠવા પ્રમુખ જિલ્લા ભાજપ છોટા ઉદેપુર રહી ચૂક્યા છે.,

2017 છોટાઉદેપુર વિધાન સભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હતા,

જશું ભાઈ રાઠવા ભાજપનો સ્વચ્છ છબી ધરાવતો ઉમેદવાર,

જશુભાઈ રાઠવા નું નામ જાહેર થતાં તેઓના ઘરે શુભેચ્છકો તેમજ કાર્યકરો તેઓના નિવાસ સ્થાને ઉમટી પડ્યા..

તેઓના ઘરની બહાર ફટાકડા ફોડી આ આતસબાજી કરવામાં આવી…

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button