GUJARATSINOR

માલસર ગામે આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અસરગ્રસ્ત લોકોને અનાજની કીટોનુ વિતરણ કરાયું

નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂર ને લઇને માલસર ગામમાં નર્મદા નદીના પાણી એ ભારે તારાજી સર્જી હતી.જેને લઇને ખેડૂતો,પશુપાલકો અને શ્રમજીવી લોકોની હાલત અંત્યત કફોડી બનવા પામી છે.ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા દ્વારા શિનોર તાલુકાના માલસર ગામ ખાતે અસરગ્રસ્ત લોકોને અનાજ ની કીટો નુ વિતરણ કરવામાં આવ્યું હતું.જેને લઇને અસરગ્રસ્ત લોકોને આંશિક રાહત થવા પામી હતી.

ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button