
24 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
ડીસા સિન્ધી બ્રહ્મક્ષત્રિય પંચાયત દ્વારા આદર્શ હાઇસ્કુલ પાછળ આવેલ સમાજની વાડી ખાતે તા: 23 એપ્રિલ ને રવિવારે સાંજે પાંચ વાગે એક ખાસ મીટીંગ મળી હતી જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી ની સર્વાનુમતે વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે વિજુભાઈ શોભરાજ ખુહા, ઉપપ્રમુખ તરીકે ભોજરાજભાઈ એમ. છાટબાર, જગદીશભાઈ જે. વલેરા તેમજ ખજાનચી તરીકે અમૃતભાઈ ઈશ્વરલાલ વારડેની સર્વાનુમતે વરણી થતાં સમાજના ભાઈઓ તાલીઓથી તેમજ ફુલહારથી તેમનું સ્વાગત કરવામાં આવેલ.આ અંગે વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યું હતું.
[wptube id="1252022"]







