DAHOD

દાહોદ માં આવેલ અમેરિકન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા anuual Day નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો

તા.06.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ માં આવેલ અમેરિકન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા anuual Day નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

જેમાં પ્લે ગ્રુપ થી લઈને 2 સુધીના બાળકો દ્વારા વિવિધ ગીતો પર સુંદર ડાંસ પરફોર્મન્સ આપ્યા હતા. જેમાં પ્રી કે 2 ના બાળકો એ લૂંગી ડાંસ, શ્રીવલી જેવા સોંગ પર ડાંસ પરફોર્મન્સ કર્યું હતુ. આખા વર્ષ દરમ્યાન સ્કૂલ પ્રોગ્રામમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને 1,2,3 પ્રમાણે પ્રમાણપત્ર વિતરણ કરવામા આવ્યુ અને સ્કૂલ ના ટીચર માં પણ 1st માં હમિધા ટીચર,2nd માં તસનીમ ટીચર અને 3rd માં લક્ષિકા ટીચર એમ સ્કૂલ ના મેનેજમેન્ટ દ્વારા બેસ્ટ ટીચર એવોર્ડ આપવામાં આવ્યા હતા.આ પ્રોગ્રામ માં દાહોદ વિધાનસભા નાં ધારાસભ્ય  કનૈયલાલ કિશોરો તેજમ દાહોદ શહેર ભાજપ મહામંત્રી હિમાશુભાઈ નાગર પણ ઉપસ્થીત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button