RAJKOTUPLETA

ભાયાવદર પોલીસ સ્ટેશન પી. એસ. આઇ. વિદાય સમારંભ યોજાયો.

૧ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભાયાવદર પો.સ્ટે ના પો.સબ.ઇન્સ કે.પી. મેતા સા.વય નિવૃત્ત થતા હોય જેના સન્માન વિદાય સમારોહ કાર્યક્રમમાં નું આયોજન ભાયાવદર પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલ હોય.જેમાં આઇપીએસ અધિકારી શ્રી કેશવાલા સાહેબ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોડીયા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે જાડેજા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બી ગોહિલ સાહેબ એલ.સી.બી.પી. આઈ શ્રી ઓડેદરા સાહેબ તથા બડવા સાહેબ તથા ઝાલા સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઓ તથા રવિભાઈ માકડીયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી તથા મયુરભાઈ સુવા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તથા વિનોદભાઈ ચંદ્રવાડીયા ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ તથા જામ કંડોરણા તથા ગોંડલ ના પ્રભારી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તથા ભાયાવદર ભાજપ શહેર પ્રમુખ અતુલભાઇ વાછાણી તથા ઉપલેટા તાલુકા માલધારી ના પ્રમુખ બધા ભાઈ ભારાઇ તથા રસિકભાઈ પાટડીયા તથા રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય જેન્તીભાઇ બરોચિયા તેમજ આસ પાસ ગામડા માંથી રાજકીય સામાજિક આગેવાનો તેમજ ભાયાવદર પોલીસ પરિવાર વિગેરે મળીને આશરે ૩૦૦ લોકો વિદાય સમારોહ કાર્યક્રમમાં હાજર રહેલ હતા.

[wptube id="1252022"]
Back to top button