
રવિવાર રોજ ઈડર નગરપાલિકા અને ફાયર વિભાગ ના સૌજન્ય થકી ઈડર ટાઉનહોલ ખાતે ગૃહ રક્ષક દળ (હોમગાર્ડઝ) નાઓ ને ફાયર ફાઈટિંગ જ્યારે આગ, અકસ્માત, બિલ્ડીંગ માં આગ થી બચાવ અને જાનહાની થી બચાવ તેમજ રેસ્ક્યુ/ ડિઝાસ્ટર ની કામગીરી વિશે અને મેન્યુઅલ કોલ પોઇન્ટ ,ફાયર ના સાધન-સામગ્રી સાથે તાલીમ- માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ જેમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ નરેશસિંહ એમ ચૌહાણ, એસ ઓ ટી- આર જે ઝાલા,જનસંપર્ક અધિકારી- સી કે રાવલ, ઈડર ફાયર અધિકારી કમલભાઈ એમ પટેલ અને તેમની ટીમ તેમજ ઈડર ,કુકડિયા, ઉમેદગઢ,અને જાદર યુનિટ ના સર્વે ઓફિસર્સ ઇન્ચાર્જ/ એનસીઓ હોમગાર્ડઝ સભ્યો હાજર રહી અને આ પરેડ/ટ્રેનિંગ કાર્યક્રમ ખૂબજ ઉત્સાહ સાથે પૂર્ણ જાહેર કરવામાં આવેલ.
[wptube id="1252022"]