GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકા યુવા ભાજપ ના મહામંત્રી અને મોરબી જિલ્લા ના માલધારી સમાજ ના આગેવાન ઘેલાભાઈ ફાંગલિયાનો આજે જન્મ દિવસ

ટંકારા તાલુકા યુવા ભાજપ ના મહામંત્રી અને મોરબી જિલ્લા ના માલધારી સમાજ ના આગેવાન ઘેલાભાઈ ફાંગલિયાનો આજે જન્મ દિવસ
ઘેલાભાઈ એમ ફાંગલીયા મૂળ ટોળ ગામ ના વતની ૨૮/૧૧/૧૦૮૬ ના રોજ તેમ નો જન્મ દિવસ છે હાલ તેઓ યુવા ભાજપ ના મહામંત્રી અને માલધારી સમાજ મોરબી ના યુવા આગેવાન છે અને ડિસ્ટ્રિક્ટ લીગલ સેલ ના કાયદા સલાહકાર પણ છે તેમણે ૩૭ વર્ષ પુરા કરી ને ૩૮ ના મંગલ વર્ષ માં પ્રવેશ બદલ રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા તથા મિત્ર વર્તુળ દ્વારા તેમણે સુભકામના પાઠવેલ છે તેમનો મો ન ૯૮૨૫૪ ૯૯૯૯૪
૯૬૩૮૫ ૧૧૧૧૧
[wptube id="1252022"]