DAHODGUJARAT

દાહોદ ચાકલિયા રોડ અંડર બ્રિજ પાસે મચાવ્યો આખલાઓ એ આતંક

તા.૦૯.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં અંખલાઓ નો આતંક

દાહોદ ચાકલિયા રોડ અંડર બ્રિજ પાસે મચાવ્યો આખલાઓ એ આતંક

બે આંખલા સરેઆમ રોડ ઉપર લડતા લોકોમાં નસ ભાગ પેહલા રોડ ઉપર પાર્ક કરેલ કાર ને તોડી ત્યાર બાદ લડતા લડતા ડી.પીના કેબિનેટ સાથે ભટકાયા અને લોકોએ પથ્થર મારી પાણી છાંટી ભગાડવાની કોશિશ કરતા બંને વધુ આક્રમક બન્યા હતા અને લડતા લડતા રોડની બીજી બાજુ જતા એક બાઈક સવાર ને પાડ્યો હત્તો બાઇક ચાલક ને ઇજાઓ થઇ તો પણ ઉભો થઇ ભાગ્યો હતો બાઇક ને મોટું નુકશાન પહોંચાડ્યું હતો આ રખડતા ઢોર માટે તંત્ર કોઈ નક્કર પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે

[wptube id="1252022"]
Back to top button