GUJARATLUNAWADAMAHISAGAR

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા LMV OWNER DRIVER ની તાલીમનો સમાપન સમારોહ યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા LMV OWNER DRIVER ની તાલીમનો સમાપન સમારોહ યોજાયો

બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા જીલ્લાના છ તાલુંકાઓ માથી આવેલ ૨૬ તાલીમાર્થી ભાઈઓને આત્મનિર્ભર થવા માટે ૩૦ દિવસની નિ:શુલ્ક LMV OWNER DRIVER તાલીમ નો આજરોજ સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો.

જેમાં ડી.આર.ડી.એ ડાયરેકટર  ચંદ્રિકાબેન ભાભોર અને સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડી.આર.ડી.એ ડાયરેકટર  ચંદ્રિકાબેન ભાભોર તરફથી સર્ટિફિકેટ વિતરણ કરીને પોતાના પગપર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એમાટે વિશેષ માર્ગદર્શન આપીને વિધ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યૂ હતુ.

[wptube id="1252022"]
Back to top button