BODELICHHOTA UDAIPURGUJARAT
છોટાઉદેપુર જિ.ના, જબુગામમાં બેનરો લાગ્યા, રૂપાલાની ટિકીટ રદન થાય ત્યાં સુધી ભાજપને પ્રવેશ બંધી

સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધ વંટોળ હોવા છતાં સત્તા પક્ષ વિરોધીઓ સામે નમતું જોખવા તૈયાર નહીં
છોટાઉદેપુર જિલ્લા તાલુકા સહિતજબુગામ ખાતે ભાજપના કાર્યકરોને પ્રવેશબંધી કરમાઆવી છે. જ્યાં સુધી પુરૂષોત્તમ રૂપાલાની ટિકીટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકરને પ્રવેશ કરવો નહીં ના બેનરો લગાવવામાં આવ્યા છે
ગુજરાતમાં ઠેર ઠેર રાજપુત સમાજ દ્વારા આવેદન આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે છતાં પણ ભાજપ પક્ષ ભાજપ પક્ષ રૂપાલા તરફી કુણુ વલણ હોવાનું જોવાઈ રહ્યું છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]