
21 જૂન
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદ તાલુકાના કાસવી ગોળીયા પ્રાથમિક શાળામાં 21 જૂન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો ને આસનો યોગ પ્રાણાયામ કરાવવામા આવ્યા હતા. શિક્ષક હકમાભાઈ કે ચમાર દ્વારા યોગ કરાવવામા આવ્યો હતો આચાર્ય શ્રી વિરાભાઈ પટેલ દ્વારા બાળકો ને યોગ દિવસ અને યોગ આસનો વિશે માહિતી આપવામાં આવી હતી. ગૌસ્વામી ખેતગિરિ.પી હાજર રહ્યા હતા
[wptube id="1252022"]







