MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી વોલ ટાઇલ્સ સિરામિક એસો. ના પ્રમુખ તરીકે હરેશ બોપલિયાની બીન હરીફ વરણી

MORBI:મોરબી વોલ ટાઇલ્સ સિરામિક એસો. ના પ્રમુખ તરીકે હરેશ બોપલિયાની બીન હરીફ વરણી

ટાઇલ્સ સિરામિક મેન્યુ. એસોસિએશનમા પ્રમુખ પદ કાર્યકાળ પૂરો થતા હરેશભાઈ બોપલીયાએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ સિરામિક એસોસિએશન કમિટી દ્વારા પ્રમુખ પદની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે વિરોધ વગર સર્વ સંમતિથી હરેશભાઈ બોપલીયાની બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે બીન હરીફ વરણી કરવામાં આવી છે. મોરબી વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી હરેશભાઈ ને ખુબ ખુબ શુભેચ્છા
[wptube id="1252022"]








