
3 એપ્રિલ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
ધ નેશનલ સ્કૂલ રાહમાં નાઈ ચેતન ભાઈ હરિરામભાઇ ગામ ભુરીયાના વતની તેઓ થરાદ તાલુકાના રાહ ગામે ધ નેશનલ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા હતા અને ધોરણ નવમાં ફર્સ્ટ નંબર લાવ્યા તે બદલ બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્યશ્રીમાન પરબતભાઈ પટેલ સાહેબ અને બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન માંગીલાલ પટેલ સાહેબના વરદ હસ્તે ટ્રોફીઆપી અને 5,000 નો ચેક આપી સન્માનિત કરાયા.અને આપ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વધો અને સમાજનું અને ગામનું અને મા બાપનું ગૌરવ વધારો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ__
[wptube id="1252022"]