BANASKANTHAPALANPUR

રોટરી કલબ ડિવાઈન ડીસા દ્વારા સુવર્ણપા્શન ફ્રી કેમ્પ 

20 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રોટરી ક્લબ જીવાઈન ડીસા દ્વારા કાયમી પણે ચાલતા “સુવર્ણપ્રાશન પ્રોજેક્ટ “પુષ્યનક્ષત્ર નાં દિવસે રોટરી ડિવાઈન હૉલ ,ડો.હિરેન પટેલની હોસ્પિટલ ખાતે આવેલ ડીસા માં આયોજન કરવામાં આવ્યો હતો . જેમાં જન્મથી લઈ ને 12 વર્ષ સુધીનાં બાળકો ને સુવર્ણપ્રાશન ના ટીંપા પીવડાવવામાં આવ્યા .આ અંગે વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યું હતું કે સુવર્ણપ્રાશન આયુર્વેદમા વર્ણવેલ એક સંસ્કાર છે જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બાળક નાં શારીરિક માનસિક વિકાસ માં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટ નાં દાતા અને પ્રોજેક્ટ ચેરમેન ર્ડો.અવનીબેન ઠક્કર હતા. જેમાં રોટે.અલ્પાબેન હાજર રહ્યા હતા. આ કેમ્પમાં 70 બાળકો એ લાભ લીધો હતો .બાં

[wptube id="1252022"]
Back to top button