BANASKANTHAPALANPUR
એપીએમસી ડીસા માં શ્રી રાજેશકુમાર કનુભાઈ ભરતિયા ની વેપારી વિભાગમાં ડીરેકટર તરીકે બિનહરીફ વરણી થયેલ

13 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા એપીએમસીમાં શ્રી રાજેશકુમાર કનુભાઈ ભરતિયા ની વેપારી વિભાગમાં ડીરેકટર તરીકે બિનહરીફ વરણી થતાં શ્રી મોઢેશ્વરી બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ડીસાના ચેરમેન શ્રી વિનોદભાઈ પંચીવાળા, વા.ચેરમેન શ્રી લાલચંદભાઈ હેરૂવાલા, એમડી શ્રી ઈશ્વરલાલ કાનુડાવાળા, માનદમંત્રી શ્રી વિપુલભાઈ મહેસુરીયા, લોન કમિટી અધ્યક્ષ શ્રી જયેશભાઈ કાનુડાવાળા, કારોબારીના સભ્યશ્રીઓ શ્રી દેવચંદભાઈ હેરૂવાલા, શ્રી શૈલેષભાઈ મહેસુરીયા, શ્રી વિનોદભાઈ કે મોદી, શ્રી લક્ષ્મીચંદભાઈ મહેસુરીયા શ્રી બ્રિજેશભાઈ ભરતીયા, વિગેરે કારોબારીના સભ્યો હાજર રહી શાલ તેમજ ફુલછડી આપી હતી તેઓ સહકારી ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી ડીસા મોદી સમાજનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી હતી..આ અંગે વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]







