BANASKANTHATHARAD

શ્રી રાજારામ ગોળીયા શાળામાં બાળકોને સપ્રેમ ભેટ

4 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ લાખણી તાલુકાના જડીયાલી શ્રી રાજારામ ગોળીયા પ્રાથમિક બાળકોને બોલપેન અને ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં જડીયાલી ગામના જાગૃત યુવાન પારસભાઈ સવસિહજી દ્વારા ગોળીયા શાળાના વિદ્યાર્થીઓને બોલપેન અને ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું. પારસ ભાઈએ શિક્ષણ પ્રત્યે અલગ ભાવના દાખવી બાળકોને બાળકોને શિક્ષણ પ્રત્યે લાગણી પ્રસરે તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button