BANASKANTHALAKHANI
Ramdev Pir : બનાસકાંઠા જીલ્લા લાખણી તાલુકાના ચિત્રોડા મુકામે વર્ષ જુની પરંપરા મુજબ રામદેવ પીર નો ભરાયો મેળો

નારણ ગોહિલ લાખણી
ભાદરવા મહિનો એ લોકો નુ આસ્થા અને શ્રદ્ધા નો મહિમા ખુબ જ હોય છે અને ભાદરવા સુદ નોમ અને અગિયાર એ બનાસકાંઠા જિલ્લામાં ના ગામડા ઓ મા રામાપીર ના મંદિરો મા નેજા ચઢાવી વિધીવત પુજા અર્ચના કરતા હોય છે જયારે લાખણી તાલુકાના ચિત્રોડા ગામે વર્ષ જુની પરંપરા મુજબ આજ રોજ ભાદરવા સુદ અગિયારસ ના દિવસે રામાપીર ના મંદિરે ગામ લોકો એ વિધિવત રિતે નાચતા ગાતા રામાપીર ના મંદીરે નેજા ચઢાવ્યા આ મેળા મા આજુબાજુ ની ધર્મ પ્રેમી જનતા દર્શન કરી હજારો ની સંખ્યા માં નેજા ચડાવી તેમ ની બાધા પુરી કરી છે ગામ લોકો ને યુવાનો મળી કરી સુરક્ષા લાઈટ પાણી સુદર વ્યવસ્થા કરી શાંતી જળવાઇ રહે તે માટે નુ સુંદર આયોજન કરવામાં આવ્યું.

[wptube id="1252022"]







