BANASKANTHAPALANPUR

સરકારી માધ્યમિક શાળા પેપોળ શાળાનું ગૌરવ

31 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સરકારી માધ્યમિક શાળા પેપોળ તાલુકો વડગામ ખાતેધોરણ નવમાં અભ્યાસ કરતા સોલંકી નિર્મલસિંહ રણજીતસિંહ રણજીતસિંહ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2023 પરીક્ષામાં વડગામ તાલુકામાં મેરીટ નંબર 7 પર આવેલ છે.તેમને ખૂબ ખૂબ અભિનંદન.શાળાના આચાર્ય શ્રી એમ.એમ.સોની એ શુભકામનાઓ પાઠવી હતી અને આ બાબતે શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

[wptube id="1252022"]
Back to top button