
28 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકાના ધોતા ગામના શ્રી પ્રતાપજી વાઘજી રાજપૂત ના ઘરે વિર મહારાજ અને સિકોતર માતાજી ના હવન નિમિતે આજે ધોતા ગામ ની બંને પ્રાથમિક શાળાઓ અને તમામ ત્રણ આંગણવાડી ના આશરે ત્રણ સો બાળકો તથા સમગ્ર ગ્રામજનો ના દરેક સમાજમાં પણ આ સાથે પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું આ માહિતી આપતાં પ્રવિણભાઈ જોષી ધોતા એ જણાવ્યું હતું. આ નિમિત્તે શાળા ના સ્ટાફ ગણે ભોજન દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો.
[wptube id="1252022"]







