BANASKANTHALAKHANI

Lakhani : લાખણી ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજી ને સ્વચ્છતા અભિયાન દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

નારણ ગોહિલ લાખણી

બોક્સ ….દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની ઉપસ્થિતિ મા સફાઇ અભિયાન ચલાવાતું

બનાસકાંઠા જીલ્લા ના લાખણી ખાતે આજ રોજ 2 ઓક્ટોબર નિમિત્તે ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે ઢેર ઢેર સ્વચ્છતા કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ સ્વચ્છ ભારત મિશન યોજના ને નવ વર્ષ પુર્ણ થતા તેની ઉજવણી ના ભાગ રૂપે આજે દેશભર મા ગઈ કાલે કાર્યક્રમ યોજાયો હતો જેમા 6 લાખ 38 હજાર કરતા વધુ સ્થળોએ એક કલાક શ્રમ દાન કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો સંકલ્પ છે કે દેશ ના પ્રત્યેક નાગરિકો સ્વચ્છતા બાબતે સજાગ બને જેના ભાગ લાખણી ખાતે દિયોદર વિધાનસભા ધારાસભ્ય કેશાજી ચૌહાણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજ રોજ લાખણી બજાર ના અલગ અલગ જગ્યાએ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ પ્રસંગે લાખણી તાલુકા ભાજપ પ્રમુખ બાબરાભાઈ પટેલ કિશાન મોરચા પ્રમુખ ટિ.પી.રાજપુત લાખણી તાલુકા પંચાયત ના પ્રમુખ લક્ષ્મણભાઈ હેમરાજભાઈ પટેલ રમેશભાઇ લેરાજી નાનજીભાઈ પટેલ થાનુસિહ વાઘેલા સુરેશભાઇ પટેલ ભરતભાઈ દવે લાખણી પંચાયત ના તલાટી બેન અને લાખણી વેપારી એશોશિયન પ્રમુખો વેપારી અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી સ્વચ્છતા તો સંદેશ આપ્યો.

[wptube id="1252022"]
Back to top button