

24 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વરસાદી માહોલ બાદ હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે તે હેતુથી જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી દ્વારા પાલનપુરમાં શુકન ૧૨૧ સોસાયટીમાં ,મંદિર વાળા બગીચાઓ સહિત પક્ષીઓ માટે પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાના કાર્યમાં પરાગભાઇ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ,ચંદનભાઈ ,દિનેશભાઈ શર્મા, કાર્તિક ખત્રી વગેરે સહયોગી બન્યા હતા આ કાર્ય કરવા બદલ સોસાયટીના મુકેશભાઈ મોઢ દ્વારા જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીનો આભાર વ્યક્ત કરાયો હતો
[wptube id="1252022"]







