
29 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ તાલુકા આરોગ્ય કચેરી ખાતે માતૃશ્રી રસીલાબેન મહેન્દ્ર કુમાર મોદી પરિવાર તરફ થી અપંગો ને વ્હીલ ચેર આપવા માં આવી હતી. આ પ્રસંગે વડગામ જૈન સંઘ અગ્રણી અને દાતા વિપુલભાઈ મોદી સહિત જુદીજુદી જુદી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ, આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.
[wptube id="1252022"]