
13 એપ્રિલ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં નવા કલેક્ટર વરુણ બરનવાલ ની થોડા દિવસો પહેલા કરવામાં આવી. જેમાં નવા કલેક્ટર ની નિમણુક થતા માન્યવર કાશીરામ બ્રિગેડ ના ઉતર ગુજરાત સોશીયલ મિડીયા ઇન્ચાર્જ ભરત ભાઈ એસ વરણ, હંસાભાઈ.ડી પરમાર તેમજ ફૂલા ભાઈ ચૌહાણ દ્વારા સાફો અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું
[wptube id="1252022"]







