BANASKANTHATHARAD

ઉંદરાણા ગામે હેલ્લો ડોકટર બેન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

22 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ તાલુકાના ઉદરાણા ગામે હેલ્લો ડોકટર બેન પ્રોગ્રામ યોજવામાં આવ્યો અંતર્ગત ભરતભાઇ રાજુભાઈ અને પ્રતાપ ભાઈ દ્વારા દૂધ ડેરી- ઉંદરાણામાં બાળકોના પાલન પોષણ આરોગ્ય  સ્વચ્છતા અને સરકારી યોજના ની માહિતી  આપવામાં આવી અને આ સેવા મોબાઈલ થી પ્રાપ્ત કરવા લોકો નું રજી્ટ્રેશન કરી પ્રોફાઈલ કરવામાં આવી. આ કાર્યક્ર્મમાં ડેરીમંત્રી અને ગામ લોકો નો સારો સહકાર  અને આવકાર પ્રાપ્ત થયો.. અને આ કાર્યક્રમથી બાળકો નું ભવિષ્ય તંદુરસ્ત અને ઉજ્વળ બને તેવું આશા સેવી છે.

*પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*

[wptube id="1252022"]
Back to top button