BANASKANTHATHARAD
ટેરોલ ગામમાં પી.એમ.વાય યોજના અંતર્ગત અરજદારો ને મકાન સહાય માટે 2018 થી વેઈટીગ લીસ્ટમાં નામ માટેની લટકતી તલવાર

19 જૂન
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
*બોક્સ જો સમયસર પી.એમ.વાય યોજના નો લાભ મલ્યો હોત તો અરજદારો ને કાચા મકાનો ને કારણે બીજી જગ્યાએ વાવાઝોડા માં સહારો લે વો પડોત નહીં*….
થરાદ તાલુકાના ટેરોલ ગામ માં બિપોર જોય વાવાઝોડા માં ઘણા પરિવારો ને પોતાના મકાન કાચા હોવાથી તેમજ મકાન પડી જવાથી કુદરતી આફત ના સમયમાં અલગ અલગ પ્રકારના આશયો નો સહારો લેવો પડતો હોય છે પરંતુ પોતાનું જ પાકું મકાન હોય તો થોડીઘણી કુદરતી આફત સમય રાહત મળે થરાદ તાલુકાના ટેરોલ ગામ માં ઘણા એવા ગરીબ પરિવારો છે જે મકાન સહાય માટે માગણી કરેલ છે પરંતુ તેમનું નામ વર્ષ 2018 થી આજદિન સુધી વેઈટીગ લીસ્ટ માં છે રામ જાણે આ અરજદારો નું વેઈટીગ લીસ્ટ ક્યારે ખોલશે અને પ્રધાનમંત્રી નું સ્વપ્ન ઘર નું ઘર યોજના સાકાર થશે ….
અરજદારો
[wptube id="1252022"]







