દાંતા પોલીસે વસઇ (વિજાપુર)પોલીસ સ્ટેશનના પાર્ટ.એ. ગુનાના નાસતા ફરતા આરોપીને કુવારસી મુકામેથી પકડી પાડયો


26 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આઈ.જી.પી.સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ બનાસકાંઠા નાઓની તથા ના.પો.અધિ. શ્રી. ડૉ. જે.જે.ગામીત સા.પાલનપુર નાઓની સૂચના આધારે શ્રી આર.એમ.કોટવાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દાંતા પો.સ્ટે.નાઓની સૂચના મુજબ અ.હે.કો.દિનેશભાઇ નાથુભાઈ તથા પો.કો.યોગેન્દ્રસિંહ હિમતસિંહ તથા મનુભાઈ લાતાભાઈ દાંતા ટાઉન બીટ ના કણબીયાવાસ ગામે પેટ્રોલિંગ મા હતા દરમિયાન ટીમ ને મળેલ ખાનગી હકીકત આધારે વસઈ(વિજાપુર) પો.સ્ટે.પાર્ટ.એ.ગુ.ર.ન.૦૦૯૩/૨૦૨ઇ.પી.કો.ક.૩૬૩,૩૬૬, વિ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી રિતેશકુમાર ઉર્ફે મિતેષકુમાર શંકરસિંહ જાતે.ચૌહાણ (રાજપૂત) ઉ.વ.૧૯ રહે.ઉબખલ તા.વિજાપુર જી.મહેસાણા વાળા ને કુંવારસી તા.દાંતા મુકામે જશવંતજી મણાજી જાતે.ઠાકોર ના ઘરેથી તા.૨૬/૦૨/૨૩ ના રોજ પકડી પાડી આગળનીકાર્યવાહી કરવા સારૂં વસઈ પો.સ્ટે.સોંપેલ છે.આ માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.







