

9 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રોટરી ક્લબ ડિવાઈન દ્વારા રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવા માં આવેલ જેમાં રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા બાળકો કે જેઓ રામાયણના પાત્રો ભજવ્યા હતા તેમને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા . આ કાર્યક્રમમાં પ્રમુખ ડૉ.બિનલબેન માળી મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન અલ્પાબેન શાહ ,વર્ષાબેન પટેલ અને કાંતાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી કિશોરભાઈ માળી, ડીસા નગર મંત્રી પ્રવીણભાઈ પંચાલ સહમંત્રી અલ્પાબેન શાહ તેમજ અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.આ અંગે વિનોોદભાઈ બાંડીવાલા એ જણાવ્યું હતું.
[wptube id="1252022"]







