જીવ દયા ફાઉન્ડેશન દ્વારા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર, માં વિદ્યાર્થીઓની ચોપડા . સ્ટેશનરી. અને નાસ્તો આપવામાં આવેલ

16 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
.પાલનપુરમાં આવેલ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર સંચાલિત ડો. શંકરભાઈ કે. મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને જીવ દયા ફાઉન્ડેશન દ્વારા આશિષ ભાઈ વૈશય. સહયોગથી ચોપડા. સ્ટેશનરી પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી બંગાલી મીઠાઈ,સમોસા, વેફર નાસ્તો પ્રસાદ આપવામાં આવ્યો હતો બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી, પરાગભાઈ સ્વામી, આશિષ ભાઈ વૈશય, હરિભાઈ મહારાજ, ચંદનભાઈ, જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ઉપસ્થિત રહીને આજના સેવામા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર, પાલનપુર ના મકવાણા કરુણાબેન, દેસાઈ ધર્મિષ્ઠા બેન અને સ્ટાફ કાર્યક્રમને સફળ બનાવવા. મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો







