BANASKANTHAPALANPUR

કાંકરેજ તાલુકાના ઊણ ખાતે વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું.

25 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના ઊણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સબ સેન્ટરમાં ૨૫ મી એપ્રિલ “વિશ્વ મેલેરિયા દિવસ” ડી.ડી.એચ.ઓ. જિલ્લા મેલેરિયા અધિકારીના આદેશ અનુસાર તેમાજ તાલુકા હેલ્થ ડૉ પિયુષભાઈ ચૌધરી, મેડિકલ ડૉ.કે.પી દેલવાડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉણના માર્ગદર્શન હેઠળ જોષી અશોકભાઈ એમ.પી.એચ.એસ. ઉણના સુપરવિઝન હેઠળ ઉજવણી કરવામાં આવેલ જેમાં મ.પ.હે.વ,ફી.હે..વ.તેમજ આશાબેનો દ્વવારા પોરાનાશક કામગીરી,ગપ્પીમાછલી દ્વારા જૈવિક નિયંત્રણ કામગીરી,ગ્રુપ મિટિંગ દ્વારા મેલેરિયા નિયંત્રણ કામગીરી વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.આ અંગે નટવર.કે.પ્રજાપતિ,એ. જણાવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button