
૧૨ ફેબ્રઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
બોક્સ.લાખણી ખાતે દલિત સમાજના તેજસ્વી તારલાઓ દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
આજરોજ લાખણી ખાતે દલિત સમાજના તેજસ્વી તારલાઓ દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો .જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૦,૨૦૨૧ અને ૨૦૨૨ ના વર્ષમાં શિક્ષણ શેટ્રે અલગ અલગ વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો તે બદલ તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ૨૨૦ જેટલા તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો જેમાં અલગ અલગ શિક્ષણ શેત્રે નામના મેળવેલ તે બદલ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી બેગ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આં તેજસ્વી તારલાઓ ના સન્માન સમારોહ કાર્યક્રમ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આં તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ કાર્યક્રમ માં જે દાતાઓ દ્વારા યોગદાન આપવામાં આવ્યું તે દાતાઓને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું







