

30 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર રિપોર્ટર -સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે આશીર્વાદ ફાર્મસી રિટેલ ચે ઈન સ્ટોર્સ ‘ દવા માટૅ ‘ ની બે બ્રાન્ચ નો શુભારંભ થયો હતો. જેમાં બ્રાન્ચ નંબર ૧ ડી. કે. આચાર્ય કોમ્પલેક્ષ, લાલ બંગલા ની સામે શુભારંભ રાખ્યો હતો. જેના ઉદઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પ.પુ. ગિરધારી મહારાજ તેમજ પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને દીપાવ્યો હતો. આ દવા માટૅ માં ઉચ્ચ ગુણવત્તા વાળી જેનેરિક દવાઓ, સર્જીકલ અને ઑટીસી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. દવાના બિલમાં ૧૦ થી ૯૦% સુધીની બચત છે ને ફ્રી હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે તેવું જાણવા મળેલ છે.
[wptube id="1252022"]







