
નારણ ગોહિલ લાખણી
આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના આવેલા વાસણા(વાતમ) ગામમાં શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં સી.આર.સી.શ્રી. વિહાજી.રાજપૂત,આચાર્ય શ્રી.રમેશભાઈ, શ્રી.પ્રજ્ઞેશભાઈ, શ્રી.હિમાંશુભાઈ, શ્રી.દશરથસિંહ તથા અન્ય સ્ટાફ સાથે શિયાળના ઠંડા ઠંડા મૌસમ ની સાથે શાળા પ્રાગણા માં બાળકોએ શિક્ષકો અને વાલી ની મદદ થી અવનવી વાનગી બનાવી જેમાં શાળાની બહેનશ્રીઓ દ્વારા ચાખીને સ્વાદિસ્ટ બનાવેલ ના વિજેતા સાથે તેમાં આહાર નું મહત્વની વાત માં સારા આરોગ્ય માટે ઉતમ ભોજન એ જીવન નો મુખ્ય પાયો બની જાય છે એમ વિહોલ સાહેબે સમજાવીને ઉત્તમ બાજરાનો રોટલો અને દહીંનું રાયતું,ભરેલાં રીંગણ ના ભરથા,ચિક્કી, સુખડી તથા વિવિધ વાનગીઓ જાણે મીઠો ઓટકર આપે એવા ભોજનમાં સ્વાદ સાથે બાળકો ના લાગણી અને તેમના પરિવાર તરફથી તેમાં લોકો ના હૈયાં કેરી મોલની અનેક છોળો શાળા ના બાળકો,સ્ટાફ,મિત્રો સાથે બેસીને મધ્યાહન સમયે બધા એક સાથે ભોજનરૂચી લેતાં જોવા મળ્યા હતાં.








