પાલનપુર એન.પી. આર્ટસ કોલેજમાં આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ


2 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટસૅ કૉલેજ પાલનપુર માં “મેરી મિટ્ટી મેરા દેશ”અને એન.એસ.એસ અંતગર્ત બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ૨૩ એન.એસ.એસના સ્વયંમસેવકોએ રક્તદાન કર્યું તમામ રક્તદાન કરનારાઓન પોતશાન પોત્શાન કરવા કીટ આપવામાં આવી હતી.આ રક્તદાન કેમ્પ નું આયોજન બનાસ મેડિકલ કૉલેજ અને સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું હતું.જે વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું તેમને સિવિલ જનરલ હોસ્પિટલ અને બનાસમેડીકલ કૉલેજ દ્વારા કીટ આપવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકપ કયૉ પછી રક્તદાન કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ ની ટીમ ડૉ.રુમાન સિંધી,ગીતાબેન ચૌધરી,રાવલ આકાંક્ષા, પ્રકાશભાઈ ચૌધરી, જગદીશભાઈ ચૌધરી, જયંતિભાઈ ચૌધરી, રાહુલભાઈ ચૌધરી નો ખૂબ સાથ અને સહકાર મળ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યાશ્રી ડૉ.મનિષાબેનપટેલનામાગૅદશૅનહેઠળએન.એસ.એસ.પ્રો.ઓ.ડૉ. આકૃતિ પાંચાલે અને પ્રા.એકતાબેન ચૌધરી એ કર્યું હતું







