BANASKANTHAPALANPUR

બંસરી હોસ્પિટલમાં રક્તદાન શિબિરમાં 131 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું

26 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

૧૫૫ ઓલપાડ વિધાનસભા સુરત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વોર્ડ ૧ અને ૨ અને બંસરી હોસ્પિટલ અમરોલી ડોક્ટર મેહુલભાઈ ભાવસાર દ્વારા આજરોજ ડોક્ટર શ્યામ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં 131 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું.

[wptube id="1252022"]
Back to top button