BANASKANTHAPALANPUR

શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુર ના મંત્રીએ સલોની પ્રજાપતિ નું સન્માન કર્યું..

10 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે શ્રી આઠ પરગણા વઢીયાર ગોળ પ્રજાપતિ સમાજના સમી તાલુકાના ધધાણા ગામના મહેસાણા ખાતે જી.આઈ.ડી.સી. માં નોકરી કરતા પ્રજાપતિ રઘુભાઈ રામજીભાઈ ની પુત્રી પ્રજાપતિ સલોનીબેન રઘુભાઈ એ શ્રી જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણા માં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામના વાણિજ્ય પ્રવાહમાં અભ્યાસ કરી ૯૯.૯૩ પી.આર સાથે ૯૩.૧૪ ટકા પ્રાપ્ત કરતા શાળામાં દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થતા માતા- પિતા,પ્રજાપતિ સમાજ તેમજ શાળાનું ગૌરવ વધારતા શુભેચ્છાઓ અપાઈ રહી છે ત્યારે શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુર ના મંત્રી દિલીપભાઈ પ્રાગજીભાઈ પ્રજાપતિએ ટ્રોફી આપી સલોની પ્રજાપતિ નું સન્માન કર્યું હતું.નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button