BANASKANTHALAKHANI

બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકા વિકાસ અધિકારી ને પ્રમાપત્ર એનાયત

નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે (આઈ એ એસ) દ્વારા ઉત્કૃષ્ટ પ્રજાલક્ષી કામગીરી કરનાર તાલુકા વિકાસ અધિકારી ઓ ને એવોર્ડ રૂપી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા નો નવતર અભિગમ હાથ ધરેલ છે એ અંતર્ગત તાલુકા પંચાયત કચેરી લાખણી ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી શામળાભાઈ એચ પટેલ ને આ વર્ષ મા ત્રીજી વખત એવોર્ડ મળેલ છે આ વખતે આ એવોર્ડ ગ્રામ વિકાસ વિભાગ ની યોજના ઓ ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનાયત કરવા મા આવેલ છે જે તેમની કર્મઠતા નો પુરાવો છે.

[wptube id="1252022"]
Back to top button