BANASKANTHAPALANPUR

ડીસા ની અલવીરા એ એસ એસ સી માં ૯૭.૮૫ પી આર સાથે ડોક્ટર બનવાની તમન્ના દર્શાવી

29 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા છોટા પૂરા માં રેહતા સિરાજ ભાઈ કુરેશી ની પુત્રી અલવીરા એ ચાલુ સાલે લેવાયેલ એસ એસ સી ની પરીક્ષા માં ૯૭.૮૫ પી આર સાથે ઝળહળતી સફળતા મેળવી કુરેશી સમાજ માં પ્રથમ નંબર મેળવતા ગ્રામ જનોને શુભેચ્છાઓ પાઠવી હતી એન્જલસ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી અલવીરા એ  દિવસ માં પાચ ટાઇમ નમાઝ ની સાથે સાથે દિવસ માં છ કલાક વાચન કરી ઝળહળતી સફળતા મેળવી હતી તેની સફળતા પાછળ મારા દાદી અને મારા માતા પિતાએ બહુજ યોગદાન આપ્યું હતું ડીસા કુરેશી સમાજ માં પ્રથમ નંબર મેળવી ડીસા નું તથા મુસ્લિમ સમાજ નું ગૌરવ વધાર્યું હતું.આ અંગે વિનોદ ભાઈબાંડીવાળા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button